Trin

Trin... Trin... The Chief Minister'S Office Is At Your Service!!!

કાર્યાલય ફરિયાદ નિવારણ પદ્ધતિ મજબૂત બનાવવા એઆઈ આધારિત ‘મુખ્યમંત્રી હેલ્પલાઇન’ શરૂ કરી મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સાથે નાગરિકો સંપર્ક કરી શકે તેવા સીએમ વોટ્સએપ ચેટબોટ શરૂ કર્યા…