Tribal votes

Untitled 2 27.jpg

રાજયની 27 વિધાનસભા બેઠકો આદિવાસી અનામત, વર્ષોથી મોટાભાગની બેઠકો ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ: હવે ભાજપ આ બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને લોકસભામાં પણ ચિત્ર બદલવા માંગે છે…