તંત્રી લેખ ભારતની વસ્તી એટલી છે કે વિદેશી કંપનીઓ અબજોના નફા રોળે છે. આ ઉપરાંત વધારે વસ્તીનો એક ફાયદો એ પણ છે કે અહીંના પ્રવાસીઓ કોઈ…
tourism
એશિયાટીક સિંહોની ભૂમિ ગીરમાં વિહરતા સિંહોને જોદેશ વિદેશના પ્રવાસીઓની પ્રથમ પસંદ આંબરડી સફારી પાર્ક બન્યું ગુજરાતનું ગૌરવવા જીવનનો અમુલ્ય લ્હાવો છે. ત્યારે અમરેલીના ધારીના આંબરડી સફારી…
ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર…
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય જાહેર સેવા આયોગ(જીપીએસસી)ને “સંપૂર્ણ લિંગ અસંવેદનશીલતા” બાબતે ફટકાર લગાવી છે. બે દિવસ પૂર્વે જ બાળક મને જન્મ આપનારી માતાએ ઇન્ટરવ્યૂની તારીખ બદલાવવા માંગ…
માલદીવ સાથેના વિવાદ બાદ હવે દેશવાસીઓએ લક્ષદ્રીપ ઉપર નજર માંડી છે. જેને કારણે હવે સરકારે પણ લક્ષદ્રીપને વધુ આકર્ષક બનાવવા કમર કસી છે. જેમાં સરકારે નવું…
જે ટાપુઓ પર માલદીવના લોકો ગર્વ અનુભવે છે તે સમુદ્રનું સ્તર વધવાને કારણે આગામી 60 વર્ષમાં ડૂબી શકે છે. હા, યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે…
ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે !. ત્યારે…
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પર્યટનના વિકાસ માટે રૂપિયા 770 કરોડના પ્રસ્તાવિત મૂડીરોકાણ સાથે દસ મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલમાં ચાર…
ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ અને નીતિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે.…
ગુજરાતના પ્રવાસનમાં કચ્છનું યોગદાન નોંધપાત્ર છે. તેવામાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરવાનું છે. કચ્છના બન્નીના ઘાસના મેદાનને ચિત્તાઓનું રહેઠાણ બનાવવા કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી…