તમામ 22 આરોગ્ય કેન્દ્ર, સિવિલ અને પદ્મકુવારબા હોસ્પિટલ ખાતે બીજો ડોઝ તથા પ્રિકોશન ડોઝ અપાશેટ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવતીકાલે રવિવારના રોજ કોવિડ વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં…
Tomorrow
રઘુકુળ રીત સદા ચલી આયી પ્રાણ જાય પણ વચન ન જાય ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં રામનગરીએ સજ્યા સોળે શણગાર સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટુ લોહાણા મહાજન દ્વારા તા.21…
‘અબતક’ બ્યૂરો ચીફની મુલાકાત લેતા ‘આપ’ના આગેવાનો સખીયા-હિરાણી આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ બનવા જઇ રહી છે ત્યારે છેવાડાના માનવી સુધી…
ભાજપ, કોંગ્રેસ અને આપના 15 નગરસેવકોના 32 પ્રશ્ર્નો: શાસકો વિપક્ષને ભરી પીવા સજ્જ રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11:00 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક…
જરૂરિયાતમંદને રેડિયોલોજી અને પેથોલોજીમાં 25% ડિસ્કાઉન્ટ અપાશે ઉપલા કાંઠા વિસ્તારની એક માત્ર મલ્ટી સુપર સ્પેશિયાલિટી ટિમ ધરાવતી ગોકુલ હોસ્પિટલ-કુવાડવા રોડ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા કરી ચોથા…
રાજકોટ સહિત રાજયના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર: ફરી પારો 44 થી 45 ડીગ્રીએ પહોંચે તેવી વકી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આવતીકાલથી ફરી ગરમીનું જોર…
આવતીકાલે એટલે કે શનિવારથી ફરી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવશે. વારાણસી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ આજે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો સાથેની બેઠક દરમિયાન…
મેયર ડો.પ્રદિપ ડવના આમંત્રણનો કર્યો સહર્ષ સ્વીકાર કોર્પોરેશનના 49 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇ સીએમ કચેરીએ આવશે: પદાધિકારીઓ, અધિકારીઓ, સંગઠનના હોદ્ેદારો અને યુનિયનના હોદ્ેદારો દ્વારા કરાશે શાહી…
નિસર્ગ શાહ શનિવારે સંયમના માર્ગે ચાલશે: વરઘોડા વાજતે-ગાજતે શહેરભરમાંથી નિકળશે પૂ.આચાર્યદેવ હર્ષશીલસુરી મ.સા.ની નિશ્રામાં દીક્ષા અંગિકાર કરશે શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે ચિ . નિસર્ગ હિતેનભાઈ…
ત્રણ દિવસનો પાણી કાપોત્સવ શરૂ: ઇજનેરોની કારીગરી, મેયરના મતવિસ્તાર વોર્ડ નં.12ના ક્યા એરિયામાં પાણી વિતરણ બંધ રહેશે તેની યાદી જ જાહેર ન કરી એક તરફ સૂર્યનારાયણ…