ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લી મુકાશે: સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત અનેક સિનિયર -જૂનીયર વકીલો ઉપસ્થિત રહેશે 150 ફૂટ રીંગરોડ બીગબજાર પાસે અમૃત પાર્ટી ખાતે સાંજે 5…
Tomorrow
ફક્ત 14 વર્ષની વય ધરાવતી કુ . નેક ધડુકનું આરંગેત્રમ ભવ્ય કાર્યક્રમ તા . 18 જુનના રોજ સાંજે 4 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. પોતાના…
1042 આવાસોનાં લાભાર્થીઓને નંબર ફાળવણી કરાશે: બીએલસી હેઠળ નિર્માણ પામેલા આવાસના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ અપાશે રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ…
7 જુલાઇ સુધી પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરાશે: 22 જુલાઇએ ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર કરાશે, 1 ઓગષ્ટે પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાશે ધોરણ-10 પછીના…
વર્ષો જૂની પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાની માંગણી સાથોસાથ જીઆઇડીસી પ્લાન્ટ માટે જૂની એફ.એસ.આઇ યથાવત રાખવા સહિતના મુદ્દે વિવિધ માંગણીઓ કરવામાં આવશે રાજકોટ વિકાસશીલ શહેર બની રહ્યું…
નવા પ્રોજેકટ કે ચાલુ પ્રોજેકટના એક્ષપાન્શનમાં સરકારી બેંકો દ્વારા પ્રોજેકટ લોન સરકાર દ્વારા મળતી સબસિડી અંગે માર્ગદર્શન આપશે પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રુપ દ્વારા કાલેે શનિવારના રોજ સાંજે…
કાલે દક્ષિણ ગુજરાતમાં ગુરૂ-શુક્ર સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડશે: સવારે આકાશમાં છવાયા વાદળો નૈત્રત્વના ચોમાસાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજયના પ્રિ-મોનસુન એકિટવીટીની અસર…
સંયમ જીવનના 65 વષે પૂણે ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સા.ના પરિવારના ગોં. સં.ના સૌથી વડીલ અને ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા.ની 65 મી સંયમ જયંતિ…
ઓગસ્ટમાં ફ્લાઇટ લેન્ડિંગ ટેસ્ટ થશે, પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાનો અંદાજ : એરપોર્ટનું કામ 2040 સુધી ચાલુ રહેશે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવના ઉદ્દઘાટન બાદ ભુપેન્દ્ર પટેલ…
મુખ્યમંત્રી આનંદભવન ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્વેવ-2022માં આપશે હાજરી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે આવી રહ્યા છે તેવા સંજોગોમાં છેલ્લા દસ દિવસમાં…