મુંબઇના બામ્બુ બીટ્સના સિંગર્સ અને બેન્ડના સથવારે પ્રદ્યુમન ગ્રુપનું શાસ્ત્રી મેદાન ખાતે આયોજન ધ પ્લાનર્સ અને વિનાયક ગ્રુપ દ્વારા આવતીકાલે શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત વેલકમ નવરાત્રિની…
Tomorrow
ફાર્માસિસ્ટોના વિવિધ એસો. દ્વારા રેસકોર્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુકિત, હેલ્થ અવરનેસ રેલીનું આયોજન: ‘અબતક’ના માધ્યમથી લોકોને માહિતગાર કરાયા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઉજવણી સંદર્ભે યોજાનાર …
સવારે 6:30 કલાકે બાલભવનના ગેઈટથી મેરેથોનનો પ્રારંભ થઈ મેયર બંગલા, રેસકોર્સ રીંગ રોડ ખાતે સમાપન: પ હજારથી વધુ યુવક-યુવતીઓ ઉમટી પડશે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ…
સમાજના નાના માણસથી માંડીને ઉઘોગપતિ સુધીના એક પ્લેટફોર્મ પર માણશે નવરાત્રિ સમથળ ગ્રાઉન્ડ, ડબલ કારપેટ, ઇન્ટરપાકીંગ, ટાઇટ સિકયોરીટી સહિતની તૈયારીઓ પૂર્ણ રાજકોટ શહેરમાં સેક્ધડ 1પ9 ફુટ…
ડીજીપી અનીલ પ્રથમ સોશિયલ મીડિયા પર આપશે પ્રવચન ચમત્કારનો પર્દાફાશના 99 એપીસોડમાં સત્યઘટનાઓનું થશે ફિલ્માંકન ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્યલ મિડીયાની મદદથી લોકોમાં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને…
માલધારી સમાજ દ્વારા ખાસ અનુરોધ કરાયેલ છે કે, દુધની ડેરી ધરાવતા લોકોએ કાલે ખાસ બંધ રાખવા આહવાન કરેલ છે. સમસ્ત યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુગાદી ધર્મગુરુ…
ઢોર નિયંત્રણ કાયદો રદ્ કરવા સહિતના અલગ-અલગ બીલ પસાર કરવામાં આવશે 14મી ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી અંતિમ વિધાનસભા સત્ર મળશે. બે દિવસીય ચોમાસુ સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો…
ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા કેજરીવાલ: કાલથી “આપ” પરિવર્તન યાત્રાનો આરંભ “આપ” ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પગ જમાવવા છાશવારે રાજ્યની મુલાકાતે…
કોર્પોરેશનમાં કાલે જનરલ બોર્ડની બેઠક: વિપક્ષનો પ્રશ્ર્ન છેલ્લે છતાં બોર્ડમાં હંગામાની સંભાવના રાજકોટ મહાનગર પાલિકામાં આવતીકાલે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં…
સમગ્ર રાજ્યના ટોચના ઉદ્યોગકારો રહેશે ઉપસ્થિત, અબતક બન્યું મીડિયા પાર્ટનર દેશની અર્થ વ્યવસ્થાને ઝડપભેર વિકસિત અને મજબૂત બનાવવા માટે કાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા…