શિતલ ચોકમાં સોનમ ગરબા ગ્રાઉન્ડ ખાતે કાલે સાંજે અર્વાચિન રાસોત્સવ રાજકોટમાં સતત પંદર વર્ષથી અકિલા ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ રાસોત્સવનું આયોજન કરનારા આયોજકો પણ આ વખતે…
Tomorrow
વિકાસની દોડમાં સમાજની પ્રાપ્તીનો રોડમેપ તૈયાર કરાશે જુનાગઢ મહાનગરમાં 25 હજારથી વધુ કડવા પાટીદારોનું એક મહાસંમેલન આવતીકાલે ગુરુવાર તા. 6 ના રોજ યોજાશે. આ મહા સંમેલનમાં…
ભગવંત ખુબા, પરસોત્તમ રૂપાલા અને દાનવે રાવસાહેબ દાદરાવ આણંદ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે વડાપ્રધાન અને ગૃહ મંત્રીની સાથે-સાથે…
650 તરવૈયાઓ દ્વારા તનતોડ પ્રેકિટસ ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયાની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે, ત્યારે રાજકોટમાં બીજી ઑક્ટોબરથી સ્વિમિંગની…
કિર્તી મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં સામેલ થશે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની આવતીકાલે જન્મ જયંતિ છે. પૂ. બાપુના જન્મ સ્થળ એવા પોરબંદરમાં આવતીકાલે વિવિધ કાર્યક્રમો યોજાશે મુખ્યમંત્રી…
રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના 1પ0 થી વધુ બહેનો અમદાવાદ રવાના થશે શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી જયોતિબેન વાછાણી, પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન…
ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, હનુમા વિહારી, મયંક અગ્રવાલ, યશ ધુલ, યશસ્વી જયસ્વાલ, ઉમરાન મલીક જેવા સ્ટાર ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર: પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી અપાશે સૌરાષ્ટ્ર…
ટોચઓફ યુનીટીથી રાષ્ટ્રીય રમતોત્સવનોઆરંભ થશે દેશના 1 હજારથી વધુ કલાકારો પરર્ફોમ કરશે: કાલ ઓપનીંગ સેરેમની 6 મહાનગરોમાં 36 ગેમ્સમાં 7 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે રાજયમાં…
પીએમના હસ્તે આવતીકાલે સુરતમાં મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેકટ, બાયોડાયવર્સિટી પાર્ક સહિતના 3472.54 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત: ભાવનગરમાં વિશ્ર્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ અને બ્રાઉન ફિલ્મ પોર્ટનું શિલાયન્સ…
મોંધવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારમાંથી ગુજરાતને મુકત કરાવવા 200 કિ.મી. થી વધુ લાંબી યાત્રા રાજકોટ અને રાજુલાથી નિકળશે નવરાત્રીના પાવન પર્વમાં માં ના આશીર્વાદ સૌને મળે તે…