તમાકુના સ્વાસ્થ્ય પરના હાનિકારક પ્રભાવો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે…
Tobacco
વિશ્વ તમાકુ નિષેધ દિવસથ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર…
‘તમાકુ’ એક એવું વ્યસન છે જે એકવાર લાગી જાય તો તેને છોડવું ખુબ મુશ્કેલ હોય છે. પછી તે ગુટખા, સિગારેટ, સિગાર, હુકકોવગેરે પ્રકારે લેવામાં આવતી હોય.…
પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પાન-માવાનો પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્રાું છે. નસર્ગિં સ્કૂલ ખાતે સ્થળાંતર થયેલ સરકારી હોસ્પિટલના લગભગ દરેક ખૂણા પર પાન-માવાની પીચકારીઓ…
નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના રિપોર્ટમાં ધડાકો: રાજ્યમાં તંબાકુનું સેવન કરતી મહિલાઓની સંખ્યામાં ૧.૩ ટકાનો વધારો જ્યારે પુરૂષોમાં ૧૦.૩ ટકાનો ઘટાડો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) ના…
એક માવા દીઠ કિંમત ૮ રૂપિયા તો ૩ લાખ માવાના વેચાણની કિંમત કેટલી..??: સરકારમાં કોઈ જી.એસ.ટી.કોઈ ટેક્સ…?? આ એજ વેપારી લૂંટારાઓ જેમણે લોકડાઉન્ડમાં એક મસાલા દીઠ…
ઓનલાઈન પ્લેટફોર્મ પર નિયમો લાગુ કરવા માંગ પ્રતિબંધની ઐસી તૈસી થાય છે: સરકારને માવાણી દંપતિની રજૂઆત બાળકોને હાનિકારક તમાકુની ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર આવતી જાહેરાતોથી બચાવવા, જાહેર…
રાજયમાં ગુટકા, તમાકું અને નિકોટીંન પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે…
પ્રિઝનર વોર્ડમાં બીડી પીવાની તબીબની ફરિયાદ પરથી સિકયુરીટી ટીમે રંગે હાથે પકડયો: કેદીને ઘરનું ટીફીન લાવવાની મનાઇ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બીલડીગના ચોથા માળે ગોંડલ સબ…
પાનના ગલ્લા વાળાની માઠી લોકડાઉનમાં ઘરે માવા બનાવવાની આદત અનલોકમાં યથાવત રહેતા પાનગલ્લાવાળાઓ નવરાધૂપ થયા: હવે વ્યસ્ત વ્યસનીઓજ પાનનાં ગલ્લેથી ખાય છે ‘ફાકી’ ૨૫ માર્ચથી સમગ્ર…