tiffin warm

ક્યારેય વિચાર્યું છે કે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવો કેટલો સલામત ?

આજે આપણે ઓફિસ કે સ્કૂલ- કોલેજનું ટિફિન હોય કે પ્રવાસ કે મુસાફરીમાં જવાનું હોય ત્યારે લોકો તેમના ભોજનને એલ્યુમિનિયમના કાગળ જેવા વરખમાં લપેટીને જ લઇ જતા…