thrilled

મોઢ વણિક મહાજન આયોજીત વેલકમ નવરાત્રીમાં જ્ઞાતિજનો હોંશભેર ઝૂમ્યા

સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિથી રાસોત્સવ દીપી ઉઠ્યો: ભૂલકાઓથી માંડી વડીલો રાસે રમ્યા: લાખેણા ઇનામોથી વિજેતાઓને નવાજાયા જ્ઞાતિજનોને એક તાંતણે બાંધવાના બુલંદ ઇરાદા સાથે સતત બીજા વર્ષે  શ્રી…