threads

ગુજરાતના દોરાએ વિશ્ર્વભરના કપડાને સજી દીધા!!!

મધ્ય જાવામાં સુરાકાર્તાના કારભારીઓ ગુજરાતના કાપડને કિંમતી સંપત્તિ ગણી પેઢી દર પેઢી હસ્તાંતરિત કરતા ભારત અને ખાસ કરીને ગૂજરાતના કાપડ ઉદ્યોગે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન મેળવ્યું…