Thorithobha village

વિરમગામ તાલુકાના થોરીથોભા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો, ત્યારે રૂ. 5.10 લાખની કિંમતનો 1530 બોટલ દારૂનો જંગી જથ્થો પોલીસના હાથમાં આપ્યો હતો.…