The Girlfriend

'ધ ગર્લફ્રેન્ડ'માં જોવા મળશે રશ્મિકા મંદન્ના,ટીઝરમાં સંભળાયો રુમર્ડ બોયફ્રેન્ડનો અવાજ

ધ ગર્લફ્રેન્ડઃ રશ્મિકા મંદન્ના પુષ્પા 2 પછી ધ ગર્લફ્રેન્ડમાં જોવા મળશે. તેની ફિલ્મનું ટીઝર આજે રિલીઝ થઇ ચુક્યું છે. જેમાં વિજય દેવરાકોંડાએ અવાજ આપ્યો છે. અલ્લુ…