Tent City

ટેન્ટ સિટી, IRCTC પેકેજ, QR કોડ દ્વારા ટ્રેનની મુસાફરી... આ વખતે મહાકુંભમાં પહોંચનારા લોકોને મળશે ઘણી નવી સુવિધાઓ

પ્રયાગરાજ મહાકુંભ 2025: મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે. આ વખતે ભક્તોને ટેન્ટ સિટી, IRCTC પેકેજ, QR કોડ દ્વારા ટ્રેનની મુસાફરી જેવી ઘણી નવી સુવિધાઓ મળશે. મહાકુંભ…