tendency

વારંવાર મોબાઈલ ચેક કરવાની વૃત્તિ એટલે ’પોપકોર્ન બ્રેઈન’

મોબાઈલથી અધોગતિ તરૂણો અને યુવાનો સરેરાશ 180 થી 200 વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે, મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ, ગડારા બંસી અને…