Telugu superstar

Allu Arjun was already on bail, so what bail did the court give him now?

હૈદરાબાદની નામપલ્લી કોર્ટે અલ્લુ અર્જુનને આપેલા જામીનને નિયમિત જામીન કહેવામાં આવે છે. આ પહેલા અલ્લુ અર્જુન વચગાળાના જામીન પર બહાર હતો. આવો જાણીએ બંને વચ્ચેનો તફાવત……