talvaar raas

Screenshot 6 25

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા: આજે નવરાત્રિનું અંતિમ અને નવમું નોરતું છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા રાસની રમઝટ બોલે…