Taluka Panchayat

જામનગર: તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતાં મંત્રી મુળુભાઇ બેરા

3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા તાલુકા પંચાયત ભવન અદ્યતન ટેકનોલોજીથી સજજ હોવાથી અરજદારોને સવલત મળી રહેશે: મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમયે ઉત્કૃષ્ટ કામગીરી…