Talati transfer stopped

રાજકીય ભલામણથી થયેલી બદલી સામે ગ્રામજનોએ નોંધાવ્યો  વિરોધ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે સમગ્ર મામલાની જાણ થતા જ તલાટી મંત્રીની બદલી અટકાવી, ગ્રામજનોએ ભૂપતભાઈનો આભાર વ્યક્ત…