tabled

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ સોમવારે લોકસભામાં મૂકાશે

કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ લોકસભામાં બિલ રજૂ કરશે: વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના મોદી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ગત ગુરૂવારે   મળેલી કેન્દ્રીય કેબીનેટ…