sweats

પ્રથમ વનડે પહેલા ભારતીય મહિલા ટીમે નેટ્સમાં પરસેવો પાડ્યો

રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાવાની હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ: ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપનો પ્રથમ મેચ તા.10ના બીજો મેચ તા.12ના અને ત્રીજો મેચ તા.15ના…