suspects

100થી વધુ સીસીટીવી કેમેરા તપાસી બે સમડીઓને ઝડપી લેતી એલસીબી ઝોન-1 ટીમ

મોરબી રોડ પરથી પ્રૌઢાના ગળામાંથી ત્રણ તોલાની સોનાની માળા ઝુંટવી જવાનો મામલો ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી સંજય લોઢીયાની પણ ધરપકડ શહેરના મોરબી રોડ પર ગત…