જિલ્લાના ખેડૂતોએ ધારાધોરણ મુજબ પાક વીમાનું પ્રીમિયમ ચાલુ વર્ષ 2018- 2019 નું ભરેલું છે, તેમ છતાં પાકવીમાની રકમ બેંક એકાઉન્ટમાં જમા ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો… સુરેન્દ્રનગર જિલ્લાના…
surendranagar
સુરેન્દ્રનગર જીલ્લામા અકસ્માતો ની સંખ્યા માં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લીમડી રોડ ઉપર વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાયા કરે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા…
સુરેન્દ્રનગર ખાતે ( રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આજે દેશની સંસ્કૃતિ, ધાર્મિકતા અને ઈતિહાસનું સન્માન જાળવાની આ વડાપ્રધાન મોદી સરકારની…
સુરેન્દ્રનગર મા આજે શક્તિ કેન્દ્ર સમેલન મા મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી અને ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુરની ઉપસ્થિતિ રહ્યા. સુરેન્દ્રનગર , રાજકોટ , કરછ…
એક જ દિવસમાં ભૂકંપના ૪ આંચકાથી લોકોમાં ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. શુક્રવારના રોજ ચૂડા તાલુકાના ચોકડી અને…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા કેન્દ્રીય યોજના પ્રમાણેના ક્લસ્ટર સંમેલનો…
જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એસ.પી.બલરામ મીણા અને પ્રાંત અધિકારી ડો. ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ: સરકારી યોજનાઓ અંગે માહિતી અપાઈ પડધરી તાલુકાના મોવૈયા ગામ…
ન્યૂદિલ્હી ખાતે માનનિય રેલ મંત્રી શ્રી પિયુષ ગોયલ ની ઓફિસ મૂલાકાત લીધી હતી, સાથે સાથે લોકસભા સંસદીય મતવિસ્તાર ના રેલ્વે ના પેન્ડીંગ પ્રશ્નનો જેવા કે ટ્રેન…
સુરેન્દ્રતનગર ખાતે મેગા પ્લેરસમેન્ટો કેમ્પછ યોજાયો રોજગારવાંચ્છુિઓને નાના- મોટા વ્યવસાયમાં સહભાગી બનાવી રોજગારી પુરી પાડી શકાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નજશીલ છે, તેમ સુરેન્દ્રિનગર શ્રી…
જિલ્લા કલેકટરને આવેદન સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી સાથણીની જમીનની ફાળવણીમાં અન્યાયની રાવ ઉઠી છે ત્યારે ઝાલાવાડમાં અનેક ગામોમાં સાથણીની જમીનના અભાવે મુશ્કેલી ઉભી થઈ રહી છે. ચોટીલા…