શહેરમાં કેટલાક વિસ્તારમાં ઝાડા ઉલ્ટીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. કતારગામની બાળકી ઝાડા-ઉલ્ટીમાં મોતને ભેટી હતી, જ્યારે ઉધના વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીમાં ૨૧ થી વધુને સારવાર માટે હોસ્પિટલમાં…
surat
માંડવી અને સુરત શહેરનાં કાર્યક્રમમાં આપશે હાજરી. માનનીયકેન્દ્રીયમાર્ગપરિવહનઅનેરાજમાર્ગ,શીપીંગ,કેમિકલ્સએન્ડફર્ટિલાઇઝર્સમંત્રીશ્રીમનસુખભાઈમાંડવીયાતા.૧૬/૬/૨૦૧૮ના રોજ એક દિવસ સુરત જીલ્લાનાં પ્રવાસે આવનાર છે. આ દરમિયાન તેઓ સવારે ૧૦ કલાકે માંડવી ખાતે રૂ.૫૬ કરોડનાં…
તું પાટીદારોનો કોણ છો ?… કહી છરી વડે હુમલો કરાયો: અલ્પેશ પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા સોમવારે સાંજે મોટા વરાછા વિસ્તારમાં કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો…
પાંડેસરા જીઆઈડીસીમાં આગનું તાંડવ મચ્યું છે. 24 કલાકમાં 2 ડાઈંગ મીલમાં આગ લાગી ગઈ હતી. સાલું ડાઈંગ મીલમાં મોડીરાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ ચોથા માળનો સ્લેબ…
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં લાજપોર મધ્યસ્થ જેલમાં આયોજન થયું હતું.આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ૧ જન ના રોજ યોગનો પોગ્રામ સુરતની લાજપોર જેલ ખાતે યોગ શિબિરનું આયોજન…
અંગદાન અને દેહદાનની ઉચ્ચત્તમ ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે…
૧લી જૂનના રોજ સૂરતની જેલમાં યોગ પ્રાણાયામ થશે. ૧૯,૨૦ અને ૨૧ જૂનના રોજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં હજારો લોકો યોગ કરશે. આગામી તા.૧ જૂનના રોજ સૂરતની જેલમાં…
સાધિકા બહેનો પર દુષ્કર્મના આરોપમાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને આજે મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ નારાયણ સાંઈએ મીડિયા સામે…
પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાત જેટલા…
પાંડેસરા ખાતે આવેલા જીઈબીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર…