રાજ્ય સરકારને નિયમો ઘડવાની સત્તા પણ છે પરંતુ નિયમો બનાવ્યા જ નથી સૌરાષ્ટ્રમાં ચીટ ફંડ કંપનીઓની રાફડો ફાટયો છે. જેના ઉપર સરકારનો કોઈ અંકુશ ન હોવાથી…
supreme court
હોસ્પિટલ ચોક પાસે લીફટની સુવિધા સો ચાર માળનું રેનબસેરા બનાવવા ‚રૂ.૨.૨૯ કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિરાધાર લોકો રાતવાસો કરી શકે તે…
અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં ૨૪૦૦ ડોકટરો થશે લાભાન્વિત સુપ્રીમ કોર્ટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમનો મુજબ પોસ્ટ-ગ્રેજયુએટ મેડીકલ ડિપ્લોમાં કોર્ષમાં પ્રવેશ માટે ફરજ બજાવતાં ઉમેદવારોને ૫૦…
એટર્ની જનરલ મુકુલ રોહતગીની દલીલથી વડી અદાલતના ન્યાયધીશો ત્રિપલ તલાકની સાથે બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની સુનાવણી કરશે દેશની વડી અદાલતે તાજેતરમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલા જેવા…
સુપ્રીમે કોઈપણ દલીલો બે વખત રજૂ ન ાય તે માટે ધ્યાન આપવા કર્યા સુચનો ટ્રિપલ તલાક મુળભૂત અધિકાર છે કે કેમ તે બાબતે વિચારો રજૂ કરવા…
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા મહિલાઓની માગના વિરોધ વચ્ચે ચુકાદા અંગે અવઢવ આજરોજ સુપ્રિમ કોર્ટમાં ટ્રિપલ તલાકને નાબુદ કરવા માટે મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓ…
‘મેડિકલ ચેક-અપ’ માટે કરાયેલા આદેશ બાદ જસ્ટીસ કાર્નન ધૂંઆપૂંઆ કલકત્તા હાઈકોર્ટના જજ જસ્ટીસ સી એસ કાર્નને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિત સાત ન્યાયાધીશોને બીન જામીનપાત્ર વોરંટ…
કોઈ પણ વ્યકિત આધાર નોંધણી માટે ફિંગરપ્રિન્ટ અને આઈરીસનો ડિજિટલ નમુનો આપવાની ના પાડી શકે નહીં: કેન્દ્રની દલીલ સાથે સુપ્રીમ સહમત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું…
લોકપાલ એકટ પર સંશોધન કર્યા વગર પણ નિયુકિત કરી શકાય લોકપાલની નિયુકિતના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે તે વિરોધ પક્ષના નેતાની ગેરહાજરીમાં…
સંસઓના ખાતાઓની તપાસ માટે પણ અપાઈ સલાહ દેશભરની એનજીઓના ભંડોળ મામલે નવા કાયદાઓ ઘડવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સુચનો આપ્યા છે. ૨૦૦૨ ી ૨૦૦૯ વચ્ચે એનજીઓને સરકારે…