sun sets

થર્ટી ફર્સ્ટ: સુર્ય આથમતા જ પોલીસ મેદાનમાં ઉતરશે

નસેડીઓ સાવધાન… અનેક પોઇન્ટ પર વાહનોની જડતી : બ્રેથ એનેલાઇઝરથી બંધાણીઓને શોધી કાઢવા કવાયત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાને જામનગર પોલીસ દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી…