sucide

junagadh-doctor's-son-commits-suicide

લગ્ન બાદ કિશોરીને ઘરે લઇ જવાનું મંગેતરે કહેતાં ભર્યુ પગલું રાજકોટમાં 6 માસ પૂર્વે પિતાની હવસનો શિકાર બનેલી કિશોરીએ ગઇકાલે સગાઇ નક્કી થયા બાદ મંગેતરે લગ્ન…

Screenshot 6 17

જામનગરથી આઠ દિવસ પહેલાં જ ભાણવડ આવ્યા’તા: એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં માતા, પુત્રી અને દોહિત્રીએ ઝેર પી સામુહિક આપઘાત કરી…

junagadh-doctor's-son-commits-suicide

મવડી પ્લોટમાં યુવતીએ સગાઈ તુટી જતા અગ્ન પછેડી ઓઢી રાજકોટમાં દુધસાગર રોડ પર અમરનગરમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાત્રાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત…

Suspended

રેન્જ આઈ.જી.ની વિઝીટ બાદ એસ.પી. દ્વારા મોરબી જિલ્લામાં સામુહિક બદલી રાજકોટ રેંન્જ આઈજી સંદિપ સિંઘની મુલાકાત બાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં…

rajkot

જનેતાએ પરોઢિયે પોતાના ફૂલ જેવા બે માસૂમ બાળકો સાથે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી: કુવાડવા પોલીસ, 108 અને ગામના સરપંચ ઘટનાસ્થળે દોડી ગયા: કિલકિલાટ કરતું આંગણુ…

sucide 2

પગ નીચે રાખેલું વાસણ ખસી જતા સાચે ગળાટૂંપો લાગી ગયો  લોકો નજીવી બાબતે આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે. અને આ બનાવોને પગલે બાળકોમાં પણ અસર જોવા મળી રહી છે. જેને કારણે માસુમો  સામાન્ય બાબતોથી આપઘાતનો માર્ગ અપનાવતા અચકાતા નથી. ત્યારે એક અજીબ આપઘાતનો બનાવ પ્રકાશિત થયો છે.જેમાં 11 વર્ષની તરુણીનું ફાંસો લાગી જવાથી મોત નીપજ્યું છે. ગળાફાંસો કેવી રીતે ખવાય તેવું તેની બહેનોને બતાવતી વેળાએ તરુણીને સાચે જ ફાંસો લાગી જતા તે મોતને ભેટી છે. આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે રાજકોટમાં રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા કોલ્ડકોઇન એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં સમીક્ષા નરેશસિંઘ લોહાર નામની 11 વર્ષીય તરુણીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની જાણ 108ને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા પીઆઇ એમ.બી.ઔસુરા સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીના પિતા નરેશસિંઘની પૂછપરછમાં જણાવ્યું કે, તે મૂળ નેપાળના છે અને એક વર્ષ પહેલા પત્ની, ત્રણ પુત્રી સાથે રાજકોટ આવ્યા છે.અને આ એપાર્ટમેન્ટમાં જ એક રૂમમાં રહીને ચોકીદારી કરે છે. દરમિયાન ગઇકાલે મોટી પુત્રી સમીક્ષા અને તેનાથી નાની બે બહેનો ઘરે એકલી હતી. તે સમયે ત્રણેય મરવાની વાતો કરતા હતા. ત્યારે સમીક્ષાએ જો આવી રીતે ફાંસો ખાઇને મરી જવાય તેમ કહી રૂમ પાસેના એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ રાખી તેના પર ઊભી રહી સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને ફાંસો લાગી જતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ પ્રારંભે બનાવ શંકાસ્પદ જણાતા મૃતકના માતા-પિતા તેમજ મૃતકની નાની બહેનોની સમજપૂર્વક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.…

dubi

યુવાન સાંજે ઘરેથી નીકળી ગયા બાદ રાત્રે બે મિત્રો સાથે કોન્ફરન્સમાં વાત કરી ‘મારે દેણુ વધી ગયું છે હવે મારે શું કરવું તે મને ખબર છે’…

couple suicide

રક્ષાબંધનના દિવસે જ ૫૯ વર્ષીય માતા અને ૨૮ વર્ષીય બહેનને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો કર્યો પ્રયત્ન  સુરતના ચીકુવાડી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રક્ષાબંધનના શુભ દિવસે…

Suicide

દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા જગતના તાતે જીવન ટુંકાવી લીધું સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના કપાસ તલ જેવા ઉભા પાકો બળવા લાગ્યા છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક…

sucide

પરિવારથી જુદા થવાના કારણે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે સંતાનો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ: પરિણીતા સામે નોંધાયો ગુનો શિહોરના નેસડા ગામે પરિવારથી જુદા થવાના પ્રશ્ર્ને…