students

IMG 20191121 WA0027

વિદ્યાર્થી અને ખેડૂતોને બે કાંઠે વહેતી નદી પાર કરીને જવુ પડતુ હતુ ઉના તાલુકાના ઉમેજ ગામે ગ્રામજનોએ અને સરપંચો દ્વારા  એક બેઠો પુલનું નિર્માણ કરવામાં આવ્યું…

CHINA

ચીન સરકાર દ્વારા ઉઈગર મુસ્લીમોને મોટા પ્રમાણમાં કેદમાં રાખવા માટે વિશ્વના ૨૨ દેશો દ્વારા સંયુકત રાષ્ટ્રને પત્ર લખવાની બાબતનો જો કે ચીને વિરોધ કર્યો છે. અફઘાનીસ્તાન…

99790402 istock 685520538

હાય રે ! ભણેલાઓની મજબુરી રાજકોટમાં ૫૩,૩૮૬ માંથી ૩૪,૫૫૯ ઉમેદવારોએ આપી પરીક્ષા: ૧૮,૭૮૭ પરીક્ષાર્થીઓ ગેરહાજર ગાંધીજીને એક વર્ષની જેલની સજા થઈ હતી તે સજા આપનાર ન્યાયાધીશ…

444

દેશભરના ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની ઉચ્ચ શિક્ષણ સંસઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક વચ્ચેના રેશિયાના થયેલા સર્વેમાં ગુજરાત ૨૬માં નંબરે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસઓમાં…

images 3 1

રોજગારી મળી રહે તે માટે ટ્રેનીંગ પ્રોગ્રામ, સ્કીલ ટેસ્ટ, કૌશલ્ય નિર્ધારીત અપગ્રેડ માટેના અભ્યાસક્રમોનો સમાવેશ કરી શિક્ષણ પદ્ધતિમાં ફેરબદલ કરાશે એક સમયે જ્યારે દેશ રોજગાર અને…

IMG 20191023 WA0010

દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો  સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ માં રાજ્ય સરકાર  ની કોલેઝ ના પ્રથમ વર્ષ…

DSC 8664

દિવડા શણગાર, દિવાળી કાર્ડ અને રંગોળી સ્પધામાં ૮ સ્કુલના ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો: શિક્ષકો, વિદ્યાર્થીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે…

DSC 2653

સ્કૂલના બાળકો, પરિવારજનો તા સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ સહિત ૮૦૦ લોકો આ રેલી રૂપી જાગૃતિ અભિયાનમાં જોડાયા રાજકોટની જાણીતી ડીપીએસ સ્કૂલ દ્વારા ગઈકાલના રોજ બાલભવન રેસકોર્સ…

25511 SU NEW

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ૨૪મી ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓને દિવાળીની ૨૧ દિવસની રજા રહેશે. યુનિવર્સિટીના ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફ માટે ૩૦મીથી ૧લી…

25511 SU NEW

પરીક્ષા કામગીરીમાં બહારગામ જતા કર્મીઓના મહેનતાણામાં વધારો કરવાની ભલામણ ભાષા સિવાયના વિષયોમાં પ્લેગેરીઝમ સર્ટિફિકેટ, જેતપુરની બોસમિયા કોલેજ અને ગીતાજંલી કોલેજમાં બીએસ.સીનો અભ્યાસક્રમ, હરિવંદના કોલેજમાં ડીએમએલટીનો અભ્યાસક્રમ…