વિક્રમ સંવંત ૨૦૮૧ની શરૂઆત માં શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી ચાલી રહ્યા છે જયારે ૧૫ નવેમ્બરથી તેઓ માર્ગી થશે અને ૨૯ માર્ચ ૨૦૨૫ થી મીન રાશિમાં…
students
હરિયાળા ભવિષ્ય તરફ ચાર્જિંગ આઈ.ટી.આઈ રાજકોટને એમ.જી મોટર્સ દ્વારા ઇલે. વ્હીકલ કાર ડોનેટ કરાઈ: ઇલે. વ્હીકલ મોટર ટ્રેડના 48 જેટલા તાલીમાર્થીઓને આ કારનો લાભ સ્પેરપાર્ટ્સના નોલેજ…
જાથાના 10050માં કાર્યક્રમમાં કાળી ચૌદશને અશુભ ન ગણવા અપીલ 2ાજકોટના મુંજકા ગામે હિ2વંદના કોલેજના બી.કોમ઼, બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., બી.પી.ટી., એલ.એલ.બી., એમ઼.કોમ઼, બી.એડ., ડી.એમ઼.એલ.ટી., વિવિધ ફેકલ્ટીના છાત્ર-છાત્રાઓમાં…
ભણતરથી દૂર રહેતા બાળકો સામાજિક અવ્યવસ્થા સર્જી રહ્યા છે.!! 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અનિયમિત વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્ર્લેષણ કરી બાળ લગ્ન અટકાવવા કવાયત શિક્ષણથી સમાજ નું…
આજે તો વિઘાર્થી સિવાય બહું જ ઓછા લોકો લખે છે, છાત્રોના અક્ષરો જેટલા સારા તેટલા જ તમે પરીક્ષકને પ્રભાવિત કરી શકો, આજે કોમ્પ્યુટર યુગ આવતા આપણે…
World Students’ Day : વિશ્વ વિદ્યાર્થી દિવસ દર 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં…
પ્રવાસ થકી પ્રભાસ તીર્થક્ષેત્રના વિકાસકાર્યો વિશે અવગત થયા વિદ્યાર્થીઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી અભિભૂત થયા સોમનાથ: વિકાસ સપ્તાહ અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જૂના સોમનાથ મંદિર,…
ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર…
4 જેટલી વિદ્યાર્થીની ઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું વિદ્યાર્થીનીને પોતાનાં રૂમમાં બોલાવી શારીરીક અડપલા કર્યા આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય…
એઈમ્સના નામે ખોટા હોબાળા મચે છે… ગુજરાતની પ્રથમ અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશિર્વાદરૂપ એઇમ્સના નામે તાજેતરમાં અમુક વિવાદો સામે આવ્યા બાદ એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડો. કટોચે…