ખુદ આચાર્યએ જ તરકટ રચ્યું હોવાની ઓડીયો કલીપ વાયરલ થતા ખળભળાટ હળવદની મેરૂપર કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયની 17 વિદ્યાર્થિનીઓની નો મામલો ખુદ આચાર્ય જ વિદ્યાર્થીઓ પાસે…
students
સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગ દ્વારા પસંદગી અને તાલુકા દીઠ 30 શાળાઓની પસંદગી કરવામાં આવી છે રાજ્યના ધોરણ -4 , 6 અને વિદ્યાર્થીઓનોગુજરાતએચિવમેન્ટ હાથ ધરવામાં આવશે…
શિક્ષકોએ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાથી લઈ પ્રચાર કેમ કરવો? સુધીનું આપ્યું માર્ગદર્શન લોકશાહી દેશના નાગરીક તરીકે દેશના બંધારણ , ચૂંટણીની પ્રણાલી અને રાજકારણનું મહત્વ સમજાવવા માટે તાજેતરમાં…
સગીર છાત્રાઓએ રેલી કાઢી ચક્કાજામ કરી તુડ મિજાજી શિક્ષક સામે પોક્સો હેઠળ છેડતીનો નોંધાયો ગુનો જેતપુરની કુંભાણી મ્યુનિ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો પોતાની ગરીમા ભૂલ્યા હોવાની ઘટના…
સૌથી વધુ અંગ્રેજીમાં 8,236 જયારે પોલિટિકલ સાયન્સમાં 2,065 ઉમેદવારોએ પુરા માર્કસ સાથે ક્યૂટની પરીક્ષા સફળ !! કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ 2022માં કુલ 19,865 ઉમેદવારોએ 30 વિષયોમાં…
22 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન: ઓલ ઈન્ડિયા ક્વોટાની જેમ સ્ટેટ ક્વોટામાં પણ ચાર રાઉન્ડ કરવામા આવશે પીજી મેડિકલ અને ડેન્ટલના ઓલ ઈન્ડિયા ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા આજથી…
લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના યજમાન પદે સૌરાષ્ટ્રભરના 250 વિદ્યાર્થીઓએ 25થી વધારે સ્પર્ધાઓમાં ભાગ લીધો લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે જીટીયુના 10માં ક્ષિતિજ’22…
ચીનમાં ભાષા અને ચિકિત્સા શિક્ષાની ખરાબ ગુણવત્તાથી ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન હતા જ્યારથી કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી, વિદેશ મંત્રાલય એ સુનિશ્ચિત કર્યું છે કે વિદેશમાં વસતા…
મુક્કમ કરો તીવા ચાલમ… ભવિષ્યમાં લ્યુકેમીયા જેવી બિમારીથી પીડાતા દર્દીઓ માટે કાર્ય કરવું છે: ઉર્વિશ ભાવસાર અમદાવાદના ઉર્વિશ ભાવસારે શરીરમાં અનેક બિમારીઓ હોવા છતાં બિમારીને પણ…
ચરક સંહિતાના ઉલ્લેખ સાથે પ્રત્યાક્ષીક ઉપયોગીતા વિશે કર્યો સંવાદ રાજકોટના કાલાવડ રોડ પર સ્થિત ગાર્ડી વિધાપીઠ અંતર્ગત કાર્યરત વી . એમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે…