યુનિવર્સિટી ખાતે બિઝનેસ ફિએસ્ટા માટે ઉભા કરાયેલા ૪૦ સ્ટોલમાં વિવિધ ઉત્પાદનોનું કરાયું વેંચાણ એચ.એન.શુકલા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ આયોજીત બિઝનેશ ફિયેસ્ટામાં વિર્દ્યાીઓએ વેપાર-વાણિજયના પ્રેકટીકલ…
STUDENT
પરીક્ષાર્થીને નજીકનું એકઝામિનેશન સેન્ટર જાણવા એપ લોન્ચ કરાઈ નીટ-૨૦૧૭ વધુ ૨૩ સીટીમાં લેવાશે. આ માટે નજીકનું સેન્ટર શોધવા છાત્રો માટે એપ લોન્ચ કરવામાં આવી છે. નેશનલ…
બોર્ડની પરીક્ષામાં પેપર વાયરલ થવાનો સિલસિલો યથાવત: સવારે ૧૦:૧૦ કલાકે મહિસાગરથી અંગ્રેજીનું પેપર વાયરલ થયું પરીક્ષાના ૨૦ મિનિટ અગાઉ વાયરલ થયેલા પેપર મુજબના જ પ્રશ્ર્નો પરીક્ષામાં…
મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાની થીમ પર આધારિત ફિએસ્ટામાં ૪૦ સ્ટોલ ઉભા કરાયા રાજકોટ વિર્દ્યાથીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તેવા આસયી એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા…
શાળા સંચાલકોએ નિયત કરાયેલી ફી કરતા વધુ ફી લેવી હશે તો સમિતિની મંજૂરી લેવી પડશે ખાનગી પ્રામિક અને માધ્યમિક સ્કૂલોમાં લેવાતી બેફામ ફી પર અંકુશ લાવવા…
બંને ધોરણના લગભગ ૩૦ લાખ છાત્રોને આ નિર્ણય લાગુ હવે ધોરણ ૯ અને ૧૧ માટે NCERTસીલેબસ આવતા વર્ષથી લાગુ થશે. રાજય શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર સુધારવાની…
મેડિકલ ક્ષેત્રની પી.જી.કક્ષાની બેઠકો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રાજયની રાજય સરકાર હસ્તક જ કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક નિર્ણયને…
રાજયમાં નકકી કરાયેલા ૪૨ વિતરણ કેન્દ્રો પરથી માહિતી પુસ્તિકા અને પીન નંબર મળશે: રાજકોટમાં એસ.જી.ધોળકિયા સ્કુલમાં વ્યવસ્થા: બોર્ડની વેબસાઈટ પર પણ સુવિધા ઉપલબ્ધ. ગુજરાત માધ્યમિક અને…
સુધારાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી લાગુ થશે: એસેસમેન્ટ અંગે યુનિફોર્મ સિસ્ટમ લાગુ કરાઈ સીબીએસઈએ ધો.૬ અને ૯ માટે નવું પરીક્ષા માળખુ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ…
બપોરના સેશનમાં ધો.૧૨ કોમર્સમાં મનોવિજ્ઞાન અને સાયન્સમાં અંગ્રેજી વિષયનું પેપર લેવાશે: મહત્વના પેપરો લેવાઈ જતા વિર્દ્યાીઓએ રાહત અનુભવી બોર્ડની પરીક્ષાના મોટાભાગના મહત્વના અને પ્રમાણમાં અઘરા ગણાતા…