ત્રણ તબક્કામાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં…
STUDENT
ઉત્તરવહી ચકાસણી દરમિયાન ફરજ પર ગેરહાજર રહેલા ૨૦૦થીવધુ શિક્ષકોને શિક્ષણ બોર્ડની નોટિસ બોર્ડની પરીક્ષાની ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સની ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી પૂરી ઈ ગઈ છે પરંતુ…
ગુજરાતમાં એમબીએ-એમસીએની અંદાજે ૨૫ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે ૨૫ હજાર પૈકી ૧૫ હજારી વધારે બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે પણ ૧૫ હજારી વધારે…
વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ (સાયન્સ)ના વિર્દ્યાીઓ તા વાલીઓને એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓ વિશે લાઈવ પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાના ઉમદા સામાજિક હેતુસર આજરોજી આયોજીત…
અમદાવાદ સહિત રાજ્યની તમામ સીબીએસઈ શાળાઓના વિર્દ્યાીઓની સ્કૂલબેગનું વજન હળવું કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૭ી દરેક શાળાઓમાં લોકર બનાવવાનું…
મે માસમાં તમામ સ્કુલોની ફી નક્કી કરી દેવામાં આવે તેવી માંગણી: સરકારના નિર્ણય બાદ વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો વધતા બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયા ખાનગી શાળાઓની ફી…
શિક્ષણ વિભાગ ફી નિર્ધારણ માટે કમિટી રચશે: વાલીઓ શાળા સંચાલકો સામે રાજ્યવ્યાપી આંદોલન કરશે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ફી નિર્ધારણ માટે કમિટીની રચના કરવાનું નક્કી કરાયું…
બોગસ ડિગ્રી કૌભાંડ પર અંકુશ મેળવવા રાજયની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ડિગ્રી પર આધારકાર્ડ નંબર અને ફોટો પ્રિન્ટ કરાશે રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર બોગસ ડિગ્રી બનાવવાના હાટડા…
હ્યુમન એન્ડ રિસોર્સ ડિપાર્ટમેન્ટ મંત્રાલય દ્વારા ‘ઈન્ડિયા રેન્કીંગ રિપોર્ટ-૨૦૧૭’ હેઠળ ઈજનેરી કોલેજોને અપાયા રેન્ક: સૌથી આગળના ક્રમે આઈઆઈટી મદ્રાસ ધી હ્યુમન રીસોર્સ ડીપાર્ટમેન્ટ (એચઆરડી) મંત્રાલયે ઈજનેરીના…
વી કેન ગ્રુપ આયોજીત બે દિવસીય ફેરમાં વાલીઓને કરાયા માહિતગાર: બાળકોએ રજુ કર્યા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો નવા શૈક્ષણિક સત્રી શ‚ તી એડમિશન પ્રક્રિયામાં સ્કુલ પસંદગીમાં પડતી…