strong water

નવી સૂચિત જંત્રીના દર વધારા સામે રાજ્યભરમાં ભારે કચવાટ: બિલ્ડરો આકરાં પાણીએ

લોકો-સંસ્થાઓ 20મી, જાન્યુઆરી-2025 સુધી તેમના વાંધા-સૂચનો મોકલાવી શકશે: નવી જંત્રીના સૂચિત દરમાં અસહ્ય વધારા સામે બિલ્ડર લોબીનો વિરોધ: કલેક્ટરને આવેદન રાજકોટ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર ઓફીસ…