સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં સામેલ થયા બાદ ભારત જોડો પદયાત્રાનો આરંભ કરાવતા રાહુલ ગાંધી: સાંજે ઇલેક્શન કમિટીની બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ…
strike
આરોગ્ય કર્મીઓની હડતાળ વખતે જ બીજા સંગઠને મોરચો ખોલ્યો રાજ્યના એક લાખ આંગણવાડી કર્મચારીઓ આજથી હડતાળ પર જોડાયાં છે અને આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમોમાં આંગણવાડી…
મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ ઠાકોર ભાજપમાં જોડાયા શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવ ગોરખગાવ નીલકંઠેશ્વર મહાદેવજીને બીલીપત્ર અર્પણોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં…
જૂની પેન્શન યોજના સહિતના અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર માંથી હકારાત્મક નિરાકરણ ન મળતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહે2 ક2વામાં આવ્યા છે.…
રાજકોટ તાલુકાના અંદાજે 40 જેટલા ગામના સરપંચોએ આવેદન પાઠવી તલાટીઓના પડતર પ્રશ્નો હલ કરવા કરી માંગ રાજકોટ તાલુકાના અંદાજીત 40 ગામના સરપંચો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત…
તાલુકા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી 2544 બોટલ દારૂ, બે ઇનોવા કાર મળી રૂા.28 લાખનો મુદામાલ કબ્જે: ગોડાઉન માલિક સહિત ત્રણની શોધખોળ ગોંડલ તાલુકાના જામવાડી જીઆઇડીસીમાં મયુર…
ગ્રેડ પે ને લગતા પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે કર્મચારી મહાસંઘના આદેશનું પાલન કરવા અનુરોધ ઘણા વખતથી ગ્રેડ પે નો પ્રાણપ્રશ્ર્ન સરકારમાં જુદા જુદા કારણોસર અટવાતો આવ્યો…
દરેક તાલુકા મથકો ઉપર તલાટી કમ મંત્રીઓએ ચાવી અને સ્ટેમ્પના બહિષ્કાર સાથે સૂત્રોચ્ચાર કર્યા તલાટી મંત્રીઓએ આજથી હડતાલના શ્રીગણેશ કર્યા છે. જેને કારણે ગ્રામ પંચાયતોની કામગીરી…
પડતર પ્રશ્ર્નોના ઉકેલ પ્રત્યે સરકારે હકારાત્મક અભિગમ ન દાખવતા સંગઠન હડતાલ માટે મક્કમ : 8500 તલાટીઓના હળતાલમાં જોડાવાથી 18 હજારથી વધુ ગામોનો વહીવટ ખોરવાશે પડતર પ્રશ્ર્નો…
તલાટી મહામંડળે નાછૂટકે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્ર્નોના ઉકેલની માંગ સાથે મંગળવારથી અચોક્કસ મુદદ્દતની હડતાલનું એલાન જવાબદારીઓ અનેક અને સાથે પણ પ્રશ્નો પણ અનેક ધરાવતા…