સાતમા પગાર પંચનું એરીયર્સ અટવાયું: એક જ હપ્તો ચૂકવ્યો રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘની ચીમકી મે માસમાં લેવાનારી બોર્ડની પરીક્ષા પહેલા ગ્રાન્ટેડશાળાના શિક્ષકોનાં પડતર પ્રશ્ર્નોનો ગાંધી…
strike
આંદોલનને સફળ બનાવવા બદલ જીબીઆના હોદેદારોએ તમામ એન્જિનિયર્સ અને વીજ કર્મચારીઓનો આભાર માન્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લેતા જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ, જનરલ સેક્રેટરી ડી.એમ.સાવલિયા, મીડિયા ક્ધવીનર…
તમામ કેડરના બધા યુનિયનો એક થઇ હડતાલમાં જોડાશે: સરકાર સામે જબરો વિરોધ તા.1પ અને 16 ના બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી સજજડ અને સફળ હડતાલ પછી આજે તા.…
જૂનાગઢમાં ખાનગીકરણના વિરોધમાં ગઈકાલે સોમ અને આજે મંગળ એમ બે દિવસીય હડતાળમાં જુનાગઢ સહિત જિલ્લાના બેંક કર્મીઓ જોડાયા છે, જેને લઇને કરોડો રૂપિયાનો બેંક વહીવટ અટકી…
એનજીઓ પ્રથા નાબુદી અને પગાર વધારાની માંગ રાજયના 92 હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાયા: જ્યાં સુધી માંગ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું એલાન એનજીઓ પ્રથાથી…
20 હજાર કરોડના વ્યવહારોને અસર: આગામી સમયમાં દેશમાં ફક્ત 4 સરકારી બેંકો રહે તેવી દહેશત, કર્મચારીઓ દ્વારા ઠેર ઠેર વિરોધ દેશની બે બેંકોના ખાનગીકરણ દરખાસ્ત સામે…
15 માર્ચે કોર્પોરેટ વિરોધી દિવસ અને સરકાર વિરોધી દિવસ મનાવાશે,17 માર્ચે કામદાર સંગઠનો અને અન્ય સંસ્થાઓ સાથે બંધ મુદ્દે બેઠક : સંયુક્ત કિસાન મોરચાનું એલાન ડીઝલની…
આગામી દિવસોમાં પડતર માંગણીઓ નહિં સ્વીકારમાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે : ધારાસભ્ય નૌશાદ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં હાલમાં કોરોના…
છેલ્લા ત્રણ મહિનાથી ગ્રાન્ટના નામે પગાર ચૂકવાયો ન હોય, ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા શહેરમાં તમામ પાંચેય કેન્દ્રો પર ર્માં અમૃતમ અને ર્માં વાત્સલ્ય કાર્ડની કામગીરી…
ડીઝલના ભાવ ઘટાડવા મુદે આગામી ૨૬ ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનો ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા નિર્ણય લેવાયો છે. આ હડતાલમાં રાજુલા-જાફરાબાદ પંથકના ટ્રક માલીકો અને ટ્રાન્સપોર્ટરો પણ ટેકો આપશે.…