મોબાઇલ પર ડાઉનલોડ કરેલી ટિકિટ પણ માન્ય ગણાશે ગુજરાત રાજ્ય માર્ગ વાનહવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યના મુસાફરોને સુવિધા આપવા નવતર કદમ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે એન્ડ્રોઈડની…
st bus
એસ.ટી.ના મુસાફરોના અચ્છે દિન: એક પછી એક લાંબા ‚ટની નવી બસો શરૂ કરતુ રાજકોટ એસ.ટી.ડિવીઝન રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા મુસાફરોની સરળ અને ઉત્તમ સુવિધા મળી રહે તે…
રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા આંતરરાજય બસ સર્વિસનો શુભારંભ: મુસાફરોને ડાયરેકટ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જવા મળશે અદ્યતન સ્લીપર કોચ રાજકોટથી રાજસ્થાનના બાડમેર, નાથદ્વારા, જયપુર, ઉદેપુર, સુમેરપુર તેમજ…
વડોદરા અને અમદાવાદ બાદ રાજકોટમાં પણ બનશે એરપોર્ટ જેવું એસટી બસ સ્ટેન્ડ: નવા બસ સ્ટેન્ડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા આખરી તબકકામાં: ટેન્ડર ફાઈનલ યા બાદ વહેલી તકે…
નાથદ્વારા રૂટ ઉપર યાત્રીકોના ટ્રાફિકને ધ્યાનમાં રાખી વધુ એક એસટીની સ્લીપ કોચ મુકાઈ: મુસાફરોને મળશે સરળ અને આરામદાયક સવારી રાજકોટ એસટી ડિવીઝન દ્વારા લોકોની છેલ્લા ઘણા…
એસ.ટી.ના મેનેજીંગ ડિરેકટર વિજય નેહરા સાથેની યુનિયનના હોદ્દેદારોની મંત્રણા ફેઇલ: સાતમા પગારપંચ સહિતની માંગણીઓ મુદ્દે કર્મચારીઓ અડગ. ગુજરાત એસ.ટી.ની આજે મધરાતથી બે દિવસ સુધીની રાજ્યવ્યાપી હડતાલને…
પગાર અને જ‚રી ભથ્થા સહિતની પડતર માંગણીઓ મુદ્દે એસ.ટી.ના કર્મચારીઓ આકરા પાણીએ: આવતીકાલથી બે દિવસની હડતાલના પગલે મુસાફરો રઝળશે: એસ.ટી.ના યુનિયનોની મેનેજમેન્ટ સાથેની મંત્રણા ભાંગી પડી:…
૧૫મીથી રાજયભરમાં શરૂ થતી બોર્ડની પરીક્ષા ટાંણે જ એસ.ટી.ના કર્મચારીઓની હડતાલથી વિદ્યાર્થીઓ રઝળી પડશે. પગાર, જરૂરી ભથ્થા, છઠ્ઠા પગારપંચ અને કર્મચારીઓને થતી હેરાનગતિ સામે એસ.ટી.ના કર્મચારીઓનો…
ધુળેટીના પર્વમાં શ્રમિકોનો વતન જવા ધસારો હોવાને પગલે રાજકોટ એસ.ટી.ડિવિઝને દાહોદ-ગોધરા રૂટ ઉપર ૧૫ એકસ્ટ્રા બસો દોડાવી: અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોના રૂટ ઉપર પણ મુસાફરોનો…