એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા: ભાડુ અંદાજીત ૪૩૦ રાજયભરમાં એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટથી અમદાવાદ સહિતના લાંબા ‚ટ ઉપર એસ.ટી.ની…
st bus
૧.૭૫ કરોડના ખર્ચે એસટીની વિભાગીય કચેરી કોર્પોરેટ કક્ષાની બનાવાશે રાજકોટ એસ.ટી. નિગમની ગોંડલ રોડ ઉપર આવેલી એસ.ટી. વર્કશોપ કચેરીની આગામી દિવસોમાં કાયાપલટ કરવામાં આવશે બસ સ્ટેન્ડ…
એસટી ચેકીંગ ડ્રાઈવમાં બસ તેમજ સ્કુલ વાન સહિત ૨૨ વાહનો ડીટેઈન: ૭૫૦૦નો દંડ રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ફરી એકવાર નિયમ ભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં…
એસ.ટી. ડીવીઝને તાત્કાલીક નવી ડીઝાઇન બનાવી વડી કચેરીએ મોકલી રાજકોટ અઘતન નવું એરપોર્ટ કક્ષાનું બસ સ્ટોપનું ખાત મુહુર્ત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના હસ્તે કર્યાને ૩ મહીના…
વડાપ્રધાનના કાર્યક્રમ અને રોડ-શોને પગલે અમદાવાદ, જામનગર, ભાવનગર, મોરબીથી રાજકોટ આવતી તમામ એસ.ટી. બસોના રૂટ ડાયવર્ટ કરાયા રાજકોટમાં આવતીકાલે સૌની યોજનાનું લોકાર્પણ અને દિવ્યાંગોને સાધન-સામગ્રી વિતરણ…
એસ.ટી.ચેકીંગ ડ્રાઈવમાં વોલ્વો બસ, મીની બસ, ઈકો વાન સહિતના ૨૨ વાહનો ડીટેઈન: ૧૨૦૦૦નો દંડ રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ફરી એકવાર નિયમભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં…
ચોટીલા (૧.૯૭ કરોડ), મોરબી (૧.૨૪ કરોડ), ધ્રાંગધ્રા (૩.૦૯ કરોડ), ગોંડલ (૪.૬૦ કરોડ) એસ.ટી ડેપોની શે કાયાપલટ રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા ચાર ડેપોને આવતા એક વર્ષમાં ‚રૂ.૧૦.૯૦…
વેકેશન દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળોના ‚ટની બસમાં મુસાફરોની ચિક્કાર ગીરદી: લાંબા ‚રૂટ ઉપર એકસ્ટ્રા બસો દોડાવવી પડી: રાજકોટ ડિવિઝનની આવક વધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ…
રાજકોટ એસ.ટી. ડિવિઝનને ‘સફાઈ અભિયાન’ ફળ્યું: માર્ચમાં ૨૫ લાખ અને એપ્રિલમાં ૨૩ લાખની ભંગાર વેચાણથી વધારાની આવક રાજકોટ એસ.ટી.ડિવીઝને છેલ્લા બે મહિના દરમિયાન કરેલા ‘સફાઈ અભિયાન’થી…
મુસાફરોમાં ભારે રોષ: વિભાગીય નિયામકને ફરીયાદ રાજકોટથી લોધીકા તરફ આવતી તથા જતી તમામ એસ.ટી. બસ રુટોમાં આડેધડ ફેરફાર કરી દેવાતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે.લખમણભાઇ ચલભાઇ…