sportsmen

Ahmedabad: Good news for sportsmen! Metro will run till late night on Navratri

Ahmedabad : સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહ્યો છે. ત્યારે નવરાત્રિ દરમિયાન મેટ્રોના સમયમાં વધારાને…

નવરાત્રીમાં ખાદીનો પડશે ‘વટ’ ગઈંઋઉ ના ડીઝાઇનરોએ ખેલૈયાઓ માટે ખાદીના ડ્રેસ - શણગાર બનાવ્યા

‘અબતક’ ની મુલાકાતમાં ગઈંઋઉ ડીરેકટર નૌશિક પટેલે ખેલૈયાઓને ખાદી ડ્રેસ પહેરી રાસ લેવા કરી અપીલ રાજકોટની જાણીતી નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ ફેશન ડીઝાઇન દ્વારા ખાદીમાંથી ખેલૈયાઓ માટે…

લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ધૂમ મચાવશે

કુમકુમના પગલા પડયા માડીના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના એંધાણ થયા ખ્યાતનામ કલાકારો રાસની રમઝટ બોલાવશે ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની હાઈટેક…

નવરાત્રીમાં ફેશનના નવા ટ્રેન્ડ સાથે ખેલૈયાઓ ગરબે રમવા સજજ

ગરબા પ્રેમીઓનાં અનેરા ઉત્સાહ સાથે દાંડીયા કલાસીસમાં જમાવડો: સોળે શણગાર સજવા બ્યુટીપાર્લરોમાં ભારે ધસારો નવરાત્રી પૂર્વે જ બજારોમાં   ચણીયા ચોળી, ઓર્નામેન્ટસ  દાંડીયા અને અવનવી વેરાયટીની ખરીદી…

વિશ્ર્વંભરી કલબના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘુમશે

‘અબતક’ની મુલાકાતમાં વિશ્ર્વંભરી કલબના આગેવાનોએ નવરાત્રી મહોત્સવની આપી વિગતો માં અંબાની આરાધના પર્વ નવરાત્રીના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ…

‘અબતક-સુરભી’ને સંગ ગરબે ધૂમવા ખેલૈયાઓમાં ‘થનગનાટ’

ખ્યાતનામ કલાકારો હેમંત જોશી, હીના હીરાણી, વિશાલ વરૂ ખેલૈયાઓને ગરબે રમાડશે પ્રથમ વખત 32 લોકોની રિધમની ટીમ હશે: તડામાર તૈયારીઓ શરૂ ખેલૈયાઓને સારામાં સારી સુવિધા આપવાની…