૩૯૯ રનના લક્ષ્યાંક સામે ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલીયાની ટીમે ૮ વિકેટના ભોગે ૨૫૮ રન બનાવ્યા: જાડેજાએ ૩, બુમરાહ અને શામીએ ૨-૨ વિકેટો ખેડવી મેલબોર્ન ખાતે રમાઈ…
sports
ઓસ્ટ્રેલિયામાં ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કરતાં જ ભારતના ખેલાડી મયંક અગ્રવાલે રેકોર્ડ તોડી દીધો છે. કર્ણાટકના આ બેટ્સમેને મેલબર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પહેલા દિવસે જ રેકોર્ડ બ્રેક કરી દીધો…
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે પોતાની ટીમના બેટ્સમેનને ઑસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડેથી શરૂ થતા ત્રીજા ટેસ્ટ મેચમાં બોલરોને ટેકો આપવા વિનંતી કરી છે. છેલ્લા બે મેચોમાં,…
ભારતીય ટીમ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર છે અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પછી, ભારતીય ટીમને ન્યુ ઝિલેન્ડનીના પ્રવાસે જવાનું છે .ભારત અને ન્યૂજીલેંડ પ્રવાસની શરૂ આત 23 જાન્યુઆરી…
ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ ખબર છે જાણકારીનું માનવમાં આવે તો 2023માં ભારત વર્લ્ડ કપની યજમાની છીનવાય જાઈ તેવું લાગી રહ્યું છે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ…
પૂર્વ કોચ રમેશ પોવાર સાથે વિવાદને કારણે હાલમાં ચર્ચામાં રહેલી મિતાલી રાજને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા ટી20 ટીમમાં યથાવત રાખવામાં આવી છે. જ્યારે દિલ્હીની પ્રિયા…
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને બુધવારે કહ્યું છે કે ભારત વિરુદ્ધ દ્વિપક્ષીય શ્રેણી રદ થયા પછી વળતર મેળવવાના કેસ હાર્યા પછી 60%…
ઉનડકટને 8.4 કરોડમાં રાજસ્થાનરોયલ્સે ખરીદ્યો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2019ના ખેલાડીઓનીજયપુરપમાં હરાજી થઈ રહી છે. બીજા રાઉન્ડમાં સૌથી પહેલાં જયદેવ ઉનડકટ વેચાયો છે. તે અત્યાર સુધીના સૌથી મોંધો ખેલાડીછે. રાજસ્થાન…
થોડક સમય પહેલા ભારતીય ટિમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગઈ છે.આ દિવસોમાંભરત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ બીજા સ્ટેસ્ટ મેચમા મશહૂર ક્રિકેટર વિરાટ કોહલી લાગદાર રન બનાવી રહ્યો છે.…
મયંક અગરવાલ અને હાર્દિકપંડયાનો ટીમમાં સમાવેશ પૃથ્વી શૉઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાંપ્રેક્ટિસ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેક્સ બ્રાયંટે ઉંચો શોટ ફટકાર્યો હતો…