sports

20191209 141350

બ્રહ્માનંદ ધામના મહંત મુકતાનંદ બાપુએ બન્ને ટીમોને ટ્રોફી એનાયત કરી વિવો ભકતકવિ નરસી મહેતા યુનિવસિટી આયોજીત આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય આ ટુર્નામેન્ટમાં જુનાગઢની સી.એલ. કોલેજ વિજેતા…

09 12 02

ભારતે ૭ વિકેટે ૧૭૦ રન કર્યા, વિન્ડિઝે ૧૮.૩ ઓવરમાં ૨ વિકેટે ટાર્ગેટ હાંસલ કર્યો: ટી-૨૦ સિરીઝ ૧-૧ની બરોબરી પર: ત્રીજી મેચ ૧૧ ડિસેમ્બરે મુંબઈમાં રમાશે થિ‚વનંતપુરમમાં…

09 120 011

કોડીનાર ના આલિદર ખાતે  ડી.કે. અને શક્તિ ગ્રુપ આયોજીત ઓલ ઈન્ડિયા ઓપન વોલીબોલ ટુરનામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં થી ભારત ના જુદા જુદા…

852

૩૮ ટીમો વચ્ચે મુકાબલો: આજે ગુજરાત-હૈદરાબાદ, બરોડા-મુંબઈ, સૌરાષ્ટ્ર-હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ-વિદર્ભ, તમિલનાડુ-કર્ણાટક, ઉત્તરપ્રદેશ- રેલવે, રાજસ્થાન-પંજાબ વચ્ચે મહત્વનાં મુકાબલાઓ દેશનાં તમામ આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓની કારકિર્દીનો પ્રારંભ જયાંથી થાય છે…

KOHLI BATTING

મહેમાન વેસ્ટ ઈન્ડિઝ સાથેની ત્રણ મેચોની સિરીઝમાં ભારતે ૧-૦થી વિજયી સરસાઈ મેળવી ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ‘વિરાટ’ ખેલાડી ગણાતા કેપ્ટન ‘કોહલી’ની અદ્ભૂત રમતેભારતે પ્રથમ ટી.૨૦ મેચમાં…

ROHIT

એક સમય ભારતીય ટીમમાં ફાસ્ટ બોફલરોની અછત વચ્ચે હાલ ટીમ પેસ બોલરોથી ભરચક વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત ત્રણ ટી-૨૦ અને ત્રણ વન-ડે મેચની સીરીઝમાં આજે પ્રથમ…

IPL 2020 auction 971 players to go under hammer on December ...JPG 1

૯૭૧ ખેલાડીઓ માટે ૧૯ ડીસેમ્બરે લગાવાશે બોલી ૨૦૨૦માં જે આઈપીએલ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. તે પૂર્વે ક્રિકેટ ફીવર શ‚ થતા પહેલા જ આગામી ૧૯મી ડીસેમ્બરના…

David Warner picks Rohit Sharma to break Brian Laras record ...JPG

બાઉન્ડ્રી ટપાડવામાં વિશ્ર્વમાં રોહિતનો ‘જોટો’ નથી વન-ડે નહીં, ટી-૨૦ નહીં પણ ટેસ્ટ ક્રિકેટ રમવા વોર્નર સક્ષમ: સહેવાગ વેસ્ટ ઈન્ડિઝનાં ધુરંધર ખેલાડી એવા બ્રાઈન લારાએ ઈંગ્લેન્ડ સામે…

DtdpA09WsAA BYl

ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રી બદ્રીનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દિવ્યાંગ એક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, રામદેવસિઁહ એમ. જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ-…

565

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ૬ઠ્ઠી ડિસેમ્બરથી ટી-૨૦ સીરીઝનો પ્રારંભ થશે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતા મહિને વન-ડે અને ટી-૨૦ ક્રિકેટ સીરીઝ રમાશે. જેના માટે વેસ્ટ…