કોલકાતા – કેપ્ટન ગૌતમ ગંભીરના શાનદાર અણનમ 71 રન અને વિકેટકીપર બેટ્સમેન રોબીન ઉથપ્પા (59) સાથે બીજી વિકેટ માટે 108 રનની ભાગીદારીના જોરે કોલકાતા નાઈટ રાઈડર્સે…
sport
રાઈઝીંગ પુણે સુપરજાયન્ટ એ મુંબઈ ઇન્ડિયન ને ૩ રન થી હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન બધા મેચોમાં જીતતું આવ્યું છે. પરંતુ આ વિજયરથ ને પુણે એ રોક્યું…
ગુજરાત લાયન્સ સામે ૩૮ બોલમાં ૭૭ રનનો સ્કોર કરી ૧૦,૦૦૦ રનનો આંકડો વટાવ્યો ૧૦ હજાર રન પુરા કરનારો ક્રિસ ગેઈલ વિશ્ર્વનો પ્રમ બેટધર બન્યો છે. ૧૦…
ગુજરાત લાયન્સના એન્ડ્રુ ટાયે પૂણે સામે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સેમ્યુઅલ બદ્રીએ મુંબઇ સામે હેટ્રીક ઝડપી ઇતિહાસ રચ્યો: ખંઢેરીમાં ફટકાબાજીથી ચાહકો ખુશ ઇન્ડિયન પ્રિમિયર લીગની દસમી…
૨૭ વર્ષમાં સૌપ્રથમવાર લીએન્ડર પેસ ટીમની બહાર: ભુપતીએ રોહન બોપન્નાની કરી પસંદગી ટેનિસ ખેલાડી લીએન્ડર પેસને નોન-પ્લેયીંગ કેપ્ટન મહેશ ભુપતિએ ડેવિસ કપમાંથી બહાર કર્યો છે. ભુપતિએ…
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક દિવસ માટે ગલ્ફ ઓઇલ ઇન્ડિયાની સીઇઓ તરીકે સંભાળી કામગીરી ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવી…
ગુજરાત લાયન્સના જકાતી, પોલીસ કમિ. ગેહલૌત, મ્યુ.કમિ. પાનીની પ્રેરક ઉપસ્થિતિ સ્વ.બળવંતભાઈ મહેતા જીલ્લા પંચાયત તથા રિકીએશન કલબના સંયુકત ઉપક્રમે આયોજીત આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન…
‘સોની’ની અપેક્ષા કરતા વધુ રકમ સાથે જાહેરાતની બધી જગ્યાઓ ૧૩૦૦ કરોડથી વધુની રકમમાં વેચાઇ ગઇ આઈપીએલના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આઈપીએલ-૧૦ના મેચ જોવા…
ખંઢેરીમાં રમાયેલા અત્યાર સુધીના મેચના બંદોબસ્તના રૂ. ૩ કરોડ બાકી બીલની પોલીસ દ્વારા કડક ઉઘરાણી કરાશે: મુખ્ય મંત્રી રૂપાણી આઇપીએલના ઉદઘાટનમાં આવે તે પહેલાં સૌરાષ્ટ્ર ક્રિકેટ…
ડવાઈન સ્મિ ૪ એપ્રિલે અને ડવેન બ્રેવો ૬ એપ્રિલે રાજકોટ આવશે: ગુજરાત લાયન્સની ટીમ આજે નેટમાં ફરી પરસેવો પાડશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંડેરી સ્તિ સ્ટેડિયમ ખાતે…