spirit

ઇમરજન્સી વોર્ડમાં નર્સોની સખત મહેનત-સમર્પણની ભાવના જ દર્દીને આપે છે ‘નવજીવન’

નર્સ બિમાર, ઇજાગ્રસ્ત અને મૃત્યુ નજીક પહોંચેલા દર્દીની ઉમદા સાર-સંભાળ સાથે મહત્વપૂર્ણ મેડિકલ સેવા સહાયમાં મદદરૂપ થાય છે : દર્દીના જીવનમાં આવતા બદલાવમાં ડોક્ટરની સાથે નર્સિંગ…

કેન્સર સામે જીતનો જોશ: રાજકોટમાં 3000  કેન્સર વોરિયર્સ આજે ગરબે ઘૂમશે

મોરારી બાપુ ઉપસ્થિત રહી કેન્સર યોદ્ધાઓને આશિર્વાદ આપશે, બે પુસ્તકોનું વિમોચન કરશે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા “કેન્સર એટલે કેન્સલ નહીં જ” “કેન્સર મટી શકે છે, કેન્સરને…

ગુજરાતના રઘુવંશીઓના સશકત સંગઠન થકી સામાજીક ઉત્કર્ષની આહલેક જગાવવી છે: જીતુભાઇ લાલ

વિરપુર જલારામધામમાં રઘુવંશી મહાસંમેલનમાં ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદનો તાજ મુકાયો જીતુલાલના શિરે અખિલ ગુજ2ાત લોહાણા સમાજનું મહાસંમેલન તથા અખિલ ગુજ2ાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતેન્દ્ર હિ2દાસ…

દેશનો દરેક નાગરીક તંદુરસ્ત રહે તેવી સરકારની ભાવના: પરસોતમ રૂપાલા

શાળા બાળ આરોગ્ય ચકાસણીમાં મેયર નયનાબેને બાળપણના સંસ્મરણો વાગોળ્યા રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ…

8 48

પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શિક્ષણદિનની ઉજવણીના  ભાગરૂપે 91 વર્ષના ગુરૂની સમક્ષ 19 વર્ષના યુવાનોએ પોતાના પ્રશ્ર્નોના સમાધાન મેળવ્યા’ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ છાત્રાલયનાં યુવકોએ પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની…