special recharge

Good News! Now no need to buy a recharge plan with internet, separate pack for calling-SMS

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓ માટે વોઈસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જારી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેગ્યુલેટરે સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની 90 દિવસની મર્યાદા દૂર કરી…