South Mumbai

દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત સીએમ બન્યા, એકનાથ શિંદે-અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે એકનાથ શિંદે અને અજિત પવારે પણ શપથ…