sounds

લગ્નગાળામાં ડીજેના ઘોંઘાટ વચ્ચે ઢોલ-શરણાઇના સૂર દબાયા: ધંધાર્થીઓ પરેશાન

લગ્નની સિઝનમાં લાખ રૂપિયા જેવી કમાણી થતી હતી તેની સરખામણીએ હવે મહિને માત્ર 20 થી 30 હજાર રૂપિયા જેવી જ કમાણી થાય છે જામનગરમાં હાલ લગ્ન…