અશ્ચ સ્વારી સાથેની સાડા નવ ફુટ હાઇટની અને ત્રણ ટન વજન ધરાવતી અમદાવાદના શિલ્પી હિતેશ દ્વારા તૈયાર થયેલ પ્રતિમા તૈયાર છે અને હવે પ્રતિમા જેના ઉપર…
somnath
વિરોધી તત્વો, લુંટારાઓ તથા ધાડપાડુઓની ગેંગો દ્વારા એટીએમ મશીનોની ચોરી કરી જવાના બનાવો બનવા પામે છે. જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે નાગરીકોનાં જીવ જોખમાય છે. મિલ્કતોને હાની પહોંચે છે.એ.ટી.એમ. મશીનમાં રહેલ નાણાની…
વેરાવળમાં ૬ માર્ચના જનરલ બોર્ડ મીટીંગમાં વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરો રૂ.૫૦ની જગ્યાએ રૂ.૧૫૦ મંજુર કર્યો છે અને બિનરહેણાંક સફાઈ…
સુત્રાપાડા કેન્દ્રના ધો.-૧૦ ની પરીક્ષાર્થીઓની રિસીપ્ટમાં ભૂલથી પ્રિન્ટ થયેલ માંગરોળ તાલુકામાં ફેરફાર કરાયો રાજ્યભરમાં આગામી તા. ૧૨ મી માર્ચ થી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થનાર…
શ્રીસોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં સોમનાથ જીત મેળવી હતી તે ટીમ ને પ્રજાપતિ…
સોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું તારીખ ૨૩.૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ના રોજ શું દર ટુનામેંચનુભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં…
પ્રભાસ-પાટણ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના ડીમ્પલ બહેન લક્ષ્મણભાઈ જેઠવા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતિર્ણ થઈ ડોકટર બનતા સમાજ અને ગામના ગૌરવમાં સિધ્ધિ પ્રાપ્ત ગૌરવ પ્રાપ્ત થયેલ…
સોમનાથ આવતા યાત્રીકોને સ્વચ્છનગરમાં અને દૈવિનગરીમાં આવ્યાની અનુભુતી વ્યક્ત કરવા હેતુ, વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલીકા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહાસફાઇ અભિયાનનો પ્રારંભ આજરોજ…
દેવળી ગામના યુવાન રજનીભાઇ મોરી નું એક વર્ષ પહેલા અકાળે અવસાન થયું હતું. આજે તેઓની પ્રથમ પુણ્યતિથિ એ ગામજનો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.…
સોમનાથ આવતા યાત્રીકોને સ્વચ્છનગરમાં અને દૈવિનગરીમાં આવ્યાની અનુભુતી વ્યક્ત કરવા હેતુ, વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલીકા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાશે મહાસફાઇ અભિયાન… સોમનાથ…