solving problems

જિલ્લાના વિકાસ અને પ્રશ્ર્નો ઉકેલવાનું મહત્વનું માધ્યમ ‘દિશા મોનિટરિંગ’ સમિતિ:સાંસદ પૂનમબેન માડમ

સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અસરકારક રીતે થાય તે પ્રકારે કામગીરી કરવા સાંસદનું લગત અધિકારીઓને સૂચન જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ…