SOG team

એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી

નકલીની બોલબાલા શીતલ પાર્ક નજીકથી 800 કિલો શંકાસ્પદ પનીર જયારે બજરંગવાડીમાંથી 200 બંડલ બીડી સહિતનો મુદ્દામાલ કબ્જે નકલી આઈએએસ, આઈપીએસ, સચિવ, ટોલનાકુ, પોલીસકર્મીઓ ઝડપાયા બાદ હવે…