ક્રિસ્ટલ મોલ પાછળ જયોતિનગરમાં ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના છાત્રોએ આ સ્માર્ટ કામ કરી બતાવ્યું આને કે’વાય સ્માર્ટ સિટી ! વેરાન જગ્યા હરિયાળા પાર્કમાં ફેરવાઇ ક્રિસ્ટલ…
smart city
હવે રાજય સરકાર દ્વારા આખરી મંજુરી મળતા વિકાસ કામો માટે મોટા પાયે અભિયાન હાથ ધરાશે રાજકોટના નાગરીકોમાં આનંદની લાગણી પ્રસરે તેવા એક અહેવાલ અનુસાર ભારત સરકારશ્રીના…
સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે ‘પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટસ’ માટે કોર ટીમની રચના: ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ ભારત સરકારના “સ્માર્ટ સિટી મિશન”માં પસંદગી…
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દેશના ૩૦ સ્માર્ટસિટીમાં રાજકોટનો ત્રીજો નંબર: વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માનતા મેયર સહિતના પદાધિકારીઓ વિકાસ વેગવંતો બનશે: ત્રણ વર્ષમાં…
રાજકોટના નામની જાહેરાતની પ્રબળ સંભાવના કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટસિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ બે રાઉન્ડમાં જે શહેરોને સ્માર્ટ સીટી…
રૈયા ગામી જામનગર રોડ પર ઘંટેશ્ર્વર સુધી ૬૦૦ હેકટર ક્ષેત્રફળમાં હશે ખાસ ટીપી સ્કીમ: મહાપાલિકાને ૩૦૦ હેકટરી વધુ જમીન પ્રાપ્ત શે: સ્માર્ટ સિટીની પ્રપોઝલ ૩૦મીએ કેન્દ્ર…
પ્રથમ તબકકે શહેરમાં ૧૫ સ્ળોએ ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉભી કરાશે: સ્માર્ટ સિટી રાજકોટ પ્રોજેકટમાં સમગ્ર શહેરમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉભી કરવાનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી…
સમાવેશ કરવામાં આવ્યો છે.ત્રીજા તબકકામાં ફાઈનલ પસંદગી માટે મહાપાલીકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાટે ‚ા. ૨૬૨૩ કરોડ ખર્ચવામાં આવશેતેમ આજે પત્રકાર પરિષદમાં…
સ્માર્ટ સિટીની નવી દરખાસ્તમાં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટની બાદબાકી, રેસકોર્સ-૨નો સમાવેશ: માસાંતે કેન્દ્રમાં પ્રપોઝલ રજૂ કરાશે કેન્દ્રની મોદી સરકાર દ્વારા શહેરના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે…