small Rann

કુડા કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતાં અગરિયાઓને નુકસાન

પાટા ધોવાઇ જતા મીઠાનો પાક નિષ્ફળ જવાની ભીતી: નુકસાન અંગે સહાય આપવા અગરીયાઓની માંગણી ગુજરાત રાજ્યની નર્મદાની કેનાલમાંથી બેફામ રીતે પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો હોય…